ગુજરાતી – Gujarati

તમારી ભાષામાં અમારી કેન્સર સપોર્ટ સેવાઓ શોધો અને મફત માહિતી મેળવો.

તમારી ભાષામાં માહિતી મેળવો

તમારી ભાષામાં તમે જે શોધી રહ્યા છો એ માહિતી જો તમને મળી શકતી નથી, તો તમે 200 ભાષાઓમાંની કોઈ એકમાં કેટલીક માહિતી વિના મૂલ્યે અનુવાદિત કરવા વિનંતી કરી શકો છો cancerinformationteam@macmillan.org.uk પર અમને ઇમેઇલ કરો અને અમને જણાવો કે તમને કઈ માહિતીની જરૂર છે.

Cancer and coronavirus - કૅન્સર અને કોરોનાવાયરસ

Signs and symptoms of cancer - સંકેતો અને કેન્સરનાં ચિન્હો

If you are diagnosed with cancer - જો તમને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યુ હોય

Types of cancer - કેન્સરના પ્રકારો

Treatment for cancer - કેન્સર માટે સારવાર

Living with cancer - કેન્સર સાથે જીવવું

End of life - જીવનનો અંત

કૅન્સર શું છે?

Macmillan Support Line (મેકમિલન સપોર્ટ લાઇન)નો તમારી ભાષામાં ઉપયોગ કરવો

અમારા અનુવાદો સુધારવામાં અમારી મદદ કરો

અમારા અનુવાદોને અમે કેવી રીતે સુધારી શકીએ તે વિશે તમને જો કોઈ ટિપ્પણી અથવા સૂચનો હોય તો ઇમેઇલ દ્વારા સંપર્ક કરો. તમારો પ્રતિસાદ અમારા માટે મહત્વપૂર્ણ છે: cancerinformationteam@macmillan.org.uk.